Shudra Avatar


Shudra Avatar

Rs 450.00


Product Code: 16449
Author: Kesubhai Desai
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 264
Binding: Soft
ISBN: 9789351224341

Quantity

we ship worldwide including United States

Shudra Avatar Gujarati novel written by Kesubhai Desai

Story of Vidur who was known as most knowledgeable person in Mahabharat

શૂદ્રાવતાર લેખક કેસુભાઇ દેસાઈ

મહાભારતના સૌથી જ્ઞાની છતાં ઉપેક્ષિત મહાપુરુષ  વિદુરની કથા  
જે ક્ષણે જ્ઞાન ઉપેક્ષ્શિત થાય છે એ જર ક્ષણે સમાજની અધોગતિનો ગર્ભ બંધાઈ જય છે.ઉપેક્ષ્શિત અને અપમાનિત જ્ઞાનની નિ: શબ્દ  ચીસ દી દિશાઓને ધ્રુજાવી દે છે. વિદુર ધૃતરાષ્ટ્ર અને પાંડુનો નાની ભાઈ છે. શાન અને ધર્મનો અવતાર છે. મહાભારતયુગના વ્યાસ પછીના સૌથી શાની અને ઉદાત્ત મહાપુરુષ વિદુરને અને તેમના શાનને, દાસીપુત્ર હોવાના એકમાત્ર નિમિત્તે ઉપેક્ષિત થવું પડે છે એ સમયની અને સમાજની કરૂણતા છે. વ્યક્તિની ઉપેક્ષા કરનારને કદાચ સમય માફ કરી દે, પણ જ્ઞાનની ઉપેક્ષા કરનારને સમય કયારેક માફ નથી કરતો

મહાભારતના જ્ઞાની છતાં ઉપેક્ષ્શિત મહાપુરુષ વિદુરની કથા

There have been no reviews