Shri Man Na Shlok By Makarand Musale


Shri Man Na Shlok By Makarand Musale

Rs 499.00


Product Code: 18483
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 205
Binding: Hard
ISBN: 9788194180623

Quantity

we ship worldwide including United States

Shri Man Na Shlok By Makarand Musale  | Gujarati Translation By Makrand Musale of Samarth Ramdas's Shree Manache Shlok From Marathi  

શ્રી મનના શ્લોક લેખક મકરંદ  મુસાલે 

' श्री मनाचे श्लोक ' એટલે સમર્થ રામદાસ સ્વામીએ મન સાથે કરેલો સંવાદ. ‘શ્રી મનાવે શ્લોકે'ના સમગ્ર સંવાદમાં મન કેન્દ્ર સ્થાને છે. મનની અંદરના શક્ય એટલા તમામ દરવાજાને ટકોરા મારવાનું કામ શ્રી સમર્થે કર્યું છે.

કેટલાક દ૨વાજા જાણે કે ટકોરાની જ વાટ જોતા હોય એટલા સહજ રીતે ખૂલી જાય તો કેટલાકને ટકોરાની સાથે સાથે સાદ પણ દેવો પડ્યો છે.

કેટલાક સજ્જડ બંધ થઈ ગયેલા દરવાજાને વારંવાર ખખડાવીને ખોલી શકાયા છે તો કેટલાકને ખખડાવ્યા પછી એમની પોતાની વિવેકબુદ્ધિ પર છોડી દેવાયા એવું પણ બન્યું છે.


There have been no reviews