France Ni Shresth Vartao


France Ni Shresth Vartao

Rs 320.00


Product Code: 17686
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9788194110750

Quantity

we ship worldwide including United States

France Ni Shresth Vartao by Viral Vaishnav | Stories from France written in last 2 centuries.

ફ્રાંસ ની શ્રેષ્ઠ વાર્તાઓ - લેખક : વિરલ વૈષ્ણવ 

કથા સાગર શ્રેણી

પ્રસ્તુત છે દેશદેશાવરની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળ. ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી, જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે. 
 આ શ્રેણીના પુસ્તકોમાં વિશ્વના દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાયો છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિરકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે. ફ્રાંસ આધુનિક ટૂંકી વાર્તાઓનું જનક માનવામાં આવે છે. ફ્રાંસનાં ગાય દ મોપસાંને આધુનિક ટૂંકી વાર્તાઓના શહેનશાહ અથવા આધુનિક ટૂંકી વાર્તાઓના પિતામહ માનવામાં આવે છે તો ફ્રાંસનાં જ ઓનોર દ બાલ્ઝાકને ટૂંકી વાર્તાઓમાં વાસ્તવવાદનાં પ્રણેતા માનવામાં આવે છે. ફ્રાંસમાં લગભગ તમામ પ્રકારની ટૂંકી વાર્તાઓ લખાઈ છે. આ સંગ્રહમાં ફ્રાંસમાં લખાયેલી ટૂંકી વાર્તાઓની એક ઝલક મળી રહેશે. આ શ્રેણીના પુસ્તકો ફક્ત વાંચવા માટે નથી, આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી લગાવીએ વિશ્વસાહિત્યના મહાસાગરમાં...

Introducing a unique repository of short stories from Deshdeshwar. Short stories are not just stories, which are the backbone of the country's history, society and culture. The books in this series contain the best extracts from the powerful section of the world's greatest writers. Special attention has been paid to the selection of stories. Only long-term stories that people of all ages and levels can enjoy are selected. Not only today but a hundred years from now, there are stories to enjoy. France is considered the father of modern short stories. Guy de Maupassa in France is considered the emperor of modern short stories or the grandfather of modern short stories, while Onor de Balzac, France, is considered the realist in short stories. Almost all kinds of short stories are written in France. This collection will have a glimpse of the short stories written in France. The books in this series are not just for reading, it is for entertaining fans. Let's plunge into the ocean of world literature ...

There have been no reviews