Black Label


Black Label

New

Rs 680.00


Product Code: 19682
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 248
Binding: soft
ISBN: 9788169418324

Quantity

we ship worldwide including United States

Black Label by Viral Vaishanv | Gujarati Short Stories book.

બ્લેક લેબલ - લેખક : વિરલ વૈષ્ણવ 

દિભાસ્કર રવિપૂર્તિ ‘પ્રકાશિત’માં પ્રગટાવન હંસા રામશી કેસ સહિત સ્ફોટક, તપાસો, ચકાસવા, રોમાંકની હમલો અનોખી કુલનવલો અને તમારી સુરક્ષા સંગ્રહ સંગ્રહ.
વાર્તા કે લઘુનવલનું કામ વાચકને થાબડીને સુવડાવી દેવાનું નથી. સાહિત્ય જો તમને ડિસ્ટર્બ ન કરે, તમારી ઊંઘ ન ઉડાડે, તો તે નિરર્થક છે. આ કથાઓ પાછળનો ઉદ્દેશ્ય વાચકની ભીતર એક એવી ખળભળાટ પેદા કરવાનો છે, જે તેને પોતાના જ વિશે પુનર્વિચાર કરવા મજબૂર કરે. જીવનમાં અમુક સત્યો એવા હોય છે જેને નરી આંખે જોઈ શકાતા નથી. એને જોવા માટે આંખો બંધ કરવી પડે છે અને ભીતરના અંધકારમાં ઊતરવું પડે છે. 'બ્લેક લેબલ' એ અંધકારમાં ઉતરવાની સીડી છે. આ કથાઓ વાચકોને કોઈ આદર્શ વિશ્વમાં નહીં લઈ જાય, પણ આસપાસ રહેલી વરવી અને કઠોર વાસ્તવિકતાના દર્પણ સામે ઊભા રાખી દેશે. અહીં કોઈ આદર્શ પાત્રો નથી, માત્ર જીવતા-જાગતા, ભૂલો કરતા, પડતા, કપટ કરતા અને પાછા ઊભા થતા માણસો છે. હવે આ પુસ્તકના પાનાં પરથી એ માણસો તમારા મનમાં પ્રવેશ કરશે. આ 'બ્લેક લેબલ'નો પ્રથમ ઘૂંટ છે. કડવાશ અને દાહ અનુભવવા તૈયાર રહેજો, કારણ કે સાચો નશો એની જ નીપજ છે. અહી શબ્દો પૂરા થાય છે, અને તમારી ભીતરનો અંધકાર શરૂ થાય છે..

There have been no reviews