Vishva Gita


Vishva Gita

Rs 270.00


Product Code: 17785
Author: Ashok Sharma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 120
Binding: Soft
ISBN: 9789388882873

Quantity

we ship worldwide including United States

Vishva Gita by Ashok Sharma | Gujarati book teaches you about set the dialogue touching on karma religion and life.

વિશ્વગીતા - લેખક : અશોક શર્મા  

ભગવદ્દગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મેનેજમેન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ
                             તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્ગીતામાં ન હોય!
પરમાત્માના મુખે ગવાયેલું.
માનવજીવનનું વૈશ્વિક ગીત એટલે આ વિશ્વગીતા' વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેની કર્મ, ધર્મ અને જીવનને સ્પર્શતો. સૂક્ષ્મ સંવાદસેતુ તમને આ પુસ્તકમાં માણવા મળશે. “વસુધૈવ કુટુંબકમ્ ના જીવનમંત્રનું ભગવદ્ગીતાના સંદર્ભે વિશ્વગીતા'માં રજૂ કરેલું વિશ્વમાનવ દર્શન અને વૈશ્વિક માનવદર્શન તમને લૉકલ વિલેજ લાઇફથી માંડીને ગ્લૉબલ વિલેજ લાઈફ સુધીની લાઇફ સ્ટાઇલ શીખવશે.


There have been no reviews