Management Gita


Management Gita

Rs 250.00


Product Code: 17788
Author: Ashok Sharma
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 104
Binding: Soft
ISBN: 9789388882910

Quantity

we ship worldwide including United States

Management Gita by Ashok Sharma | Gujarati book about learn management funda with the help of Bhagvad Gita.

મેનેજમેન્ટગીતા - લેખક : અશોક શર્મા 

ભગવદ્દગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ વિદ્યાપીઠ! સદીઓ પહેલાંની આ વાતો આજે પણ મોર્ડન સંદર્ભમાં જીવનના અનેક ક્ષેત્રે મૂલ્યવાન અને ઉપયોગી બને છે. જીવન હોય કે કુટુંબ, અધ્યાત્મ હોય કે મેનેજમેન્ટ, રાષ્ટ્ર હોય કે વિશ્વ
                             તમારી દરેક મૂંઝવણનો ઉકેલ તમને અહીંથી મળશે. સૃષ્ટિમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ભગવદ્ગીતામાં ન હોય!


There have been no reviews