The Art of War (Gujarati)


The Art of War (Gujarati)

Rs 400.00


Product Code: 18615
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 120
Binding: Soft
ISBN: 9789390572458

Quantity

we ship worldwide including United States

The Art of War (Gujarati) by Sun Tzu & translated by Raj Goswami | New Inspiration book | Timeless Best Seller Book now available in Gujarati.

ધ આર્ટ ઓફ વાર (ગુજરાતી) - લેખક : રાજ ગોસ્વામી 

યુદ્ધ કોઈ પણ હોય - યુદ્ધભૂમિનું કે જીવન જીવવાનું, સંબંધોનું કે સામાજિક પરિસ્થિતિઓનું, કરિયરનું કે પોતાની જાત સાથેનું...દરેક માણસ જે પણ કરે છે તે વિજયી થવા, સફળ થવા માટે કરે છે. 
પણ, જીતના બે પ્રકાર છે; સરાસ્ત્ર અને નિ:શસ્ત્ર, લોહિયાળ અને શાંતિપૂર્ણ. વગર યુદ્ધવિજય કેમ મેળવવો એ આધુનિક માણસની મોટી મૂંઝવણ છે. 


2,000 વર્ષ પહેલાં,The Art of War પુસ્તકમાં આપવામાં આવેલો વિચાર એટલો દિલચશ્ય હતો કે પછી તો તેને જીવનના અન્ય સંઘર્ષોના ઉકેલ તરીકે પણ સ્વીકારવામાં આવ્યો. 
આ પુસ્તકમાં, યુદ્ધને શાંતિથી જીતવાના Smart અભિગમ તરીકે જોવામાં આવ્યું છે. આ Timeless Bestsellerમાં રજૂ થયેલી નીતિઓથી તમે શીખી શકશો કે... 

યુદ્ધમાં લડાઈ કર્યા વગર કેવી રીતે દુશ્મનને હરાવવો?
જીત માટે કૂનેહપૂર્વકનું પ્લાનિંગ કેવું હોય?
યુદ્ધમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? 

આ પુસ્તકમાં ભલે સમજણ માટે મેદાની યુદ્ધની વાત કરી હોય, પણ તમે જેમ જેમ આ પુસ્તક વાંચતા જશો, તેમતેમ તમને અનુભવાતું જશે કે આ નીતિઓ તમારા જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે.

યાદ રાખો - આ નીતિઓની વિરુદ્ધનું આચરણ કરનારને જીવનમાં ક્ષણે ક્ષણે હાર સ્વીકારવી પડશે. તેની ગેરંટી છે.


There have been no reviews