Prem Ni Prabhuta Urmino Utsav


Prem Ni Prabhuta Urmino Utsav

Rs 700.00


Product Code: 19193
Author: Vinod Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft
ISBN: 9789392197628

Quantity

we ship worldwide including United States

Prem Ni Prabhuta Urmino Utsav by Vinod Shah | Motivational stories in Gujarati.

પ્રેમ ની પ્રભુતા ઊર્મિનો ઉત્સવ - લેખક : વિનોદ શાહ 

                     વિનોદ શાહ સાહિત્યના જગતનું એક જાણીતું નામ ! એમની કથાઓમાં પ્રેમની પ્રભુતા અને ઊર્મિનો ઉત્સવ અવશ્ય જોવા મળે જ મળે ! સંવેદનાની વાત કહેતાં કહેતાં તે તમારી અંદર એક નવી જ અનુભૂતિ મૂકી જાય છે. તેમની કથાઓમાં મનોરંજનની સાથે સાથે મોટીવેશન પણ હોય છે ! અહીં તેમની કેટલીક કથાઓ રજુ થઈ છે. દરેક કથામાં પ્રેમ વિષે કાંઈક નવું છે. તો ઊર્મિ વિષે પણ કાંઈક વિશેષ છે ! એમને વાંચતા તમને અવશ્ય પ્રેમની પ્રભુતા અને ઊર્મિના ઉત્સવનો અનુભવ થશે.


There have been no reviews