Healing is the New High


Healing is the New High

Rs 598.00


Product Code: 19106
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: soft
ISBN: 9789392536205

Quantity

we ship worldwide including United States

Healing Is The new High by Vex King | Gujarati book | Forget the painful experiences of the past, adopt a noble and positive life.

હીલિંગ ઈજ ધ ન્યુ હાઇ - લેખક : વેક્સ કિંગ

તમે ઇનર હીલિંગ પ્રાપ્ત કરી શકો છો, ભૂતકાળમાં બનેલ
પીડાદાયક અનુભવોને ભૂલી જાવ, ઉમદા અને સકારાત્મક જીવન અપનાવો.
 

આ પુસ્તકમાં વૈક્સ યોગના સિદ્ધાંતો અને અન્ય થેરાપીનો ઉપયોગ કરીને તેમનામાં રહેલી આંતરિક શક્તિનો ઉપચાર કરી વિકસાવે છે. આ દૈનિક એકદમ સરળ, સુલભ છે અને અસાધારણ પરિણામો આપવાની ઉમદા શક્તિ ધરાવે. 

  • તમારા શરીરની ઊર્જા સાથે કામ કરી તમારામાં રહેલી ઇનર વાઈબ્રેશન’ શક્તિને ખિલવે છે જેથી નવી વૈચારિક ઊર્જા પ્રાપ્ત થાય છે.
  • સકારાત્મકસંબંધો બનાવવા માટે પ્રેરણા આપે છે.
  • તમારા અંગત જીવનનું અન્વેષણ કરી નવી વૈચારિક પ્રણાલીને દઢ બનાવશે.
  • ભવિષ્યના અજાણ્યા પડકારોનો સામનો કરવા તમને સક્ષમ બનાવશે. 

તમારા આંતરિક ઉપચારની જવાબદારી લેવી એસ્વ-પ્રેમનાસૌથી મોટા કાર્યોમાંનું એક છે. આ પ્રક્રિયાને પ્રતિબહ કરીને અને તમારા કંપની વધારીને – પોઝિટિવ વાઈબ્રેશનની ઊર્જા જે તમે વિશ્વમાં ફેલાવો છો તેને ઉજાગર કરશે અને તમે તમારા જીવનમાં વધુઆનંદદાયક અનુભવોને આવકારવા માટેસલમ બનશો.


There have been no reviews