Yaado Na Ovarethi


Yaado Na Ovarethi

Rs 340.00


Product Code: 18972
Author: Doctor I K Vijalivala
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 128
Binding: Soft Cover
ISBN: 9789357373821

Quantity

we ship worldwide including United States

Yaado Na Ovarethi by Dr. I K Vijaliwala | Silence Please Series Part - 6

યાદોના ઓવારે થી - લેખક : ડો. આઈ કે વીજળીવાળા 

             જિંદગી દરિયા જેવી હોય છે. એક લહેર આવે અને એક જાય. એવે નિરંતરા ચાલ્યા જ કરતું હોય છે. જીવનમાં પણ સુખ, દુ:ખ, શોક, પીડા, આફત, માન,અપમાન વગેરેની લહેરો અવરજવર કરતી જ રહે છે. આપણું કર્તવ્ય ફક્ત જાગૃત બનીને આપણી જીવનનૈયા પાર ન ઊતરે ત્યાં સુધી એનું સુકાન ' સંભાળવાનું છે. લહેરો એનું કામ કરે, આપણે આપણું! કોઈ લહેર કાયમી નથી (હોતી, જે આવે છે એ જવા માટે જ આવે છે. જીવનની એ જ અદ્દભુત રચના છે.
           જિંદગીએ મને જે તડકી-છાંયડી દેખાડી છે એમાંથી થોડીક સત્યઘટનાઓ 'અહીં મૂકી છે. જિંદગીએ હંમેશાં મને આશ્ચર્ય જ આપ્યું છે. મોજ પડી જાય ' એવી ક્ષણો આપી છે. સાથોસાથ હલબલી જવાય એવી વિષમતાઓ પણ, ' આપી જ છે. સુખ આપ્યું છે, જોડાજોડ કસોટી પણ એટલી જ કરી છે. ક્યારેક દુ:ખનો આકરો તડકો તો ક્યારેક સુખનો છાંયો પણ આપ્યો છે. આશા રાખું છું, કે મારા આ પ્રસંગો વાચકોને પસંદ પડશો.


There have been no reviews