Magic of Thinking Success (Gujarati Edition)


Magic of Thinking Success (Gujarati Edition)

Rs 398.00


Product Code: 16733
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 200
Binding: Soft
ISBN: 9789351226840

Quantity

we ship worldwide including United States

Magic of Thinking Success By David Schwartz

મેજીક ઓફ થિન્કિંગ સક્સેસ લેખક ડેવિડ જે. શ્વાર્ત્ઝ

વિશ્વવિખ્યાત પુસ્તક 'મેજીક ઓફ થિન્કિંગ બિગ' નાં લેખક દ્વારા નવું બેસ્ટસેલર પુસ્તક.

પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ International Bestseller પુસ્તક વાંચ્યા પછી, કરોડો લોકો શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. મેજિક ઑફ થિન્કિંગ SUCCESS તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક ઉપાયો બતાવે છે. લેખક જણાવે છે કે સફળ થવા માટે અસાધારણ બુદ્ધિ-પ્રતિભાની જરૂર નથી, પરંતુ તે માટે Positive દૃષ્ટિકોણ અને ઊંચા Goals બનાવવાં જરૂરી હોય છે.

There have been no reviews