Nabhiswar


Nabhiswar

Rs 300.00


Product Code: 18661
Author: Kesubhai Desai
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9788195246809

Quantity

we ship worldwide including United States

Nabhiswar by Keshubhai Desai | Gujarati articles book by Keshubhai Desai.

નાભિસ્વર - લેખક : કેશુભાઈ દેસાઈ 

કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે.

આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને સ્વાસતપાસ ક્યારેક કસ્તૂરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે - શાશ્વતની સુવાસ, પુષ્યની કોમળતા અને અંતસ્તત્વની અનુભૂતિ.

આ યુગમાં કોઈની પાસે સમય નથી લાંબું વાંચવાનો કે લાંબું જોવાનો. ત્યારે એક સરસ અનુભવનું અને ચિંતનનું નવનીત છલકાવતું આ પુસ્તક આપણને મળે છે એ સ્વાગતયોગ્ય ઘટના છે.

There have been no reviews