Master Of The World


Master Of The World

Rs 350.00


Product Code: 17114
Author: Jule Vern
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Binding: Soft
ISBN: 9788193031049

Quantity

we ship worldwide including United States

Master Of The World by Jule Vern | Gujarati edition of the book "Master Of The World" written by Jule Vern by Jigar Shah

માસ્ટર ઓફ ધી વર્લ્ડ - લેખક : જુલે વર્ન 

"માસ્ટર ઑફ ધી વર્લ્ડ" નવલકથા અમેરિકાની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલી છે. વીસમી સદીના પ્રથમ દાયકામાં અમેરિકાના વિવિધ ભાગોમાં ભેદી ઘટનાઓ બનવાની શરૂઆત થાય છે. જેની તપાસ પ્રથમ સાક્ષી તરીકે બયાનકર્તા અને વાર્તાના નાયક ઇન્સ્પેક્ટર જ્હોન સ્ટ્રોકને સોંપવામાં આવે છે. અમેરિકાના વિવિધ ભાગોમાં બનતી તદ્દન જુદા જ પ્રકારની ઘટનાઓને શું એકબીજા સાથે કંઈ સંબંધ છે? આ અંગેનો ખ્યાલ વાચકને દરેક પ્રકરણે નવા જ પ્રકારના આશ્ચર્ય સાથે મળી રહેશે.

જૂલે વર્નની આ કથાના મૂળ તેની અન્ય કથા સાથે પણ જોડાયેલો છે, પરંતુ તેનો ઉલ્લેખ અહીં કરતાં વાચકોનો રસભંગ, થશે અને કથાનું મૂળ રહસ્ય છતું થઈ જાય છે, તેથી જ નવલના વિવિધ પાસાંઓની ચર્ચા પ્રસ્તાવનામાં કરી નથી. તે માટે કથાના ઐતે ઉપસંહાર તરીકે ખાસ નોંધ લખી છે. કથાના મૂળ વર્નની અન્ય પ્રખ્યાત કથા સાથે જોડાયેલો છે, તેથી કથાનો અંતે વાચકો એક સુખદ આશ્ચર્ય અનુભવશે. પરંતુ જે વાચકોએ અગાઉ એ કથા વાંચી નથી તેઓને પણ કોઈ રસભંગ થતો જણાશે નહીં અને આ નવલ એટલી જ સહજતાથી માણી શકશે.

 

"Master of the World" is a novel on the American background. In the first decade of the twentieth century, mystical incidents began to occur in various parts of the United States. Inspector John Stroke, who was investigated as the first witness to the narrator and the protagonist of the story, is handed over to Inspector John Stroke. Are there any different types of events occurring in different parts of the United States? The concept of this will be read by the reader with a new kind of surprise.

The origin of this story of Jule Vern is also associated with his other story, but it will be a subject of readers' interest, and the original mystery is hidden, so that the discussion of different aspects of the novel has not been discussed in the preface. For that he wrote a special note as the epitome of the story. The origin of the story is associated with another famous story of  Jule Vern, so at the end of the story the readers will feel a pleasant surprise. But readers who have not read this story before, will not even find any interest in this story, and this novel will be able to enjoy it simply.


There have been no reviews