Light House


Light House

Rs 250.00


Product Code: 9483
Author: Jule Vern
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 175
Binding: Soft
ISBN: 9789382503545

Quantity

we ship worldwide including United States

Light House by Jule Vern

Book transleted in Gujarati

જૂલે વર્નની આ છેલ્લી નવલકથા મુખ્યત્વે સારા અને ખરાબ વચ્ચેની સંઘર્ષકથા છે. લાઇટહાઉસમાંના પોતાના બે સાથીઓની નિર્મમ હત્યા બાદ ચાંચિયાગિરોહ સાથે જીવસટોસટનો સંઘર્ષ ખેલતા એકલવીર કથાનાયકની આ સાહસકથા છે. સ્ટેટન ટાપુ ઉપર નવી જ બંધાયેલ લાઇટહાઉસનું નવમી ડિસેમ્બર, ૧૮૫૯ની સાંજે ધમાકેદાર ઉદ્ઘાટન થયું. એની સાથે શરૂ થયેલો કથાપ્રવાહ ઝડપી બને છે. અહીં કથાનાયક જ નહીં, એના ખલનાયકો પણ આશા અને નિરાશા વચ્ચે ઝોલાં ખાતા માનવો તરીકે જ રજૂ થયા છે. નસીબનું લોલક પળભર ખલનાયકને પક્ષે નમતું દેખાતું હોય, તો બીજી જ પળે નાયકને પણ ધ્યેયસિદ્ધિ હાથવેંતમાં જણાતી હોય છે. જૂલે વર્ને લખેલી આ છેલ્લી કથામાં વાચકને શરૂથી અંત સુધી જકડી રાખવાની ક્ષમતા છે.
 

There have been no reviews