Mari vat To Sambhalo


Mari vat To Sambhalo

Rs 300.00


Product Code: 16988
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 150
Binding: Soft
ISBN: 978818440881

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Mari vat To Sambhalo by Prashant Kariya

મારી વાત તો સાંભળો - લેખક : પ્રશાંત કારિયા 

કૂમળા છોડ જેવા બાળકો પુખ્તવયે ખુબ જ સારી રીતે વિકસી શકે છે. બસ જરૂર છે તો સારા માર્ગદર્શનની. માતા-પિતાથી વધારે સારા માર્ગદર્શક એમના માટે કોણ હોઈ શકે ? આ બુકમાં ટીનએજરસના મહતમ પ્રોબ્લેમ્સ આવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાળકોના પ્રોબ્લેમ્સ એમની જ ભાષામાં લખ્યા છે. અને પછી માતા-પિતા તરીકે એમને કેવી રીતે મદદ કરી શકાય એના સૂચનો આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. દરેક માતાપિતા અને બાળકોએ વાંચવા જેવી.

Children are like small plants which can grow very well in adulthood. You just need to give them good guidance. Who can be better mentor than parents? The book has tried to cover the maximum Problems of Teenager. Children's Problems have been written in their language. And then an attempt has been made to give suggestions on how to help them as a parent. Must read book for every parents.


There have been no reviews