Shift Delete In Gujarati


Shift Delete In Gujarati

Rs 250.00


Product Code: 16912
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018

Quantity

we ship worldwide including United States

Shift Delete In Gujarati by Hardik Kaneriya

“Shift Delete” પુસ્તક ગુજરાતી સાહિત્યમાં લખાયેલા પેરન્ટિંગ પરના અન્ય પુસ્તકો કરતાં જુદું પડે છે. તેના ખાસ કારણોમાં એક તો એ કે પુસ્તકમાં દરેક પ્રકરણને અનુરૂપ ક્રિએટિવ ચિત્રો તથા દરેક પાને એક જોક અને હૃદયસ્પર્શી ક્વોટ મૂકવામાં આવ્યા છે. બીજું એ કે પુસ્તક માતા-પિતાની સાથે સાથે શિક્ષકોને પણ ખૂબ ઉપયોગી થાય એમ છે. શિક્ષકો અને માતા-પિતા બંનેને લક્ષમાં રાખી લખવામાં આવેલા આ પુસ્તકમાં આપણી શિક્ષણ પદ્ધતિને વધુ સારી અને સકારાત્મક બનાવી શકાય એવી ચાવીઓ પણ આપવામાં આવી છે. તો, સંતાનો અને વિદ્યાર્થીઓને લગતી દરેક સમસ્યાઓના ઉકેલ જોક્સ, પ્રસંગો, અનુભવ શેરીંગ તથા વનલાઈનર્સ દ્વારા મેળવો.  વાંચીને એક નવા જ દ્રષ્ટિકોણથી પેરન્ટિંગને માણો.


There have been no reviews