Successful Parenting (Gujarati)
 
    Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Successful Parenting (Gujarati) by Parikshit Jobanputra બાળકોની ખોટ્ટી જીદ, ગુસ્સો, તોફાન, આળસ અને અભ્યાસની નબળાઈઓ દૂર કરવા માટેનું પ્રેક્ટીકલ માર્ગદર્શન SUCCESSFUL PARENTING GUJARATI EDITION BY PARIKSHIT JOBANPUTRA  Today in this modern era parents need to learn new Parenting Techniques to nurture their Children in the best possible way. Parikshit Jobanputra's Successful Parenting Group will help parents to Empower their children for the better future. Here parents will get new techniques to tackle new generation.  નવી પેઢીને ઉછેરવાની નવી પધ્ધતિ શીખો બાળકોની ખોટી જીદ, ગુસ્સો, તોફાન, આળસ અને અભ્યાસની નબળાઈઓ દુર કરવા માટેનું પ્રેક્ટીકલ માર્ગદર્શન  બાળક જયારે કોઈ ભૂલ કરે ત્યારે  .........  આપણે  પ્રથમ તેને સમજાવીએ છીએ   પછી જો તે ન મને તો વઢીએ છીએ,  અને જો છતાંય ન મને તો...  તેને શિક્ષા પણ કરીએ છીએ   પણ,  શું બાળક આપનું કહ્યું મને છે?  શું આમ કરવાથી ધાર્યું પરિણામ મળે છે ?  આ પધ્ધતિથી શું તમે ખરેખર ખુશ છો ?  જો ના....  તો તમને નથી લાગતું કે આપણે  આપણી પદ્ધતિ બદલવાની જરૂર છે ?  આજે માં-બાપ પાસે પોતાના બાળકો માટે પ્રેમ છે, પૈસા છે, કરુણા છે, થોડો ઘણો સમય પણ છે: પરંતુ કેળવણીની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ નથી. | 







