Balman Ni Barakhadi


Balman Ni Barakhadi

Rs 550.00


Product Code: 16761
Author: Amita Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 172
Binding: Hard
ISBN: 9789385128813

Quantity

we ship worldwide including United States

Balman Ni Barakhadi By Amita Mehta

બાળમાન ની બારાખડી લેખક અમિતા મહેતા 

બાળમનની બારાખડી પુસ્તકમાં પેરિન્ટિંગ,બાળમાનસ, ટીનએજ લવ, બાળહઠ, વડીલોની ભૂમિકા જેવી મુદ્રાઓ માં વાતો કરી છે.
Parenting, child development & child psychology book in Gujarati.

About Author Amita Mehta:

અમિતા મહત્તાને હું વર્ષોથી  જાણુ છુ. તેમણે માતૃભારતી નામનું અઠવાડિક પ્રગટ કરેલું એ ઉપરાંત  નવગુજરાત ટાઇમ્સ માં ચારેક વર્ષ તંત્રી મંડળમાં રહ્યાં. તે પછી ‘ગુજરાત મિત્ર'માં બારેક વર્ષથી રવિપૂર્તિ સન્નારી તેમના લેખન સંપાદનનો વિશેષ ફાળો રહ્યો છે. વર્તમાન પત્રોમાં સંપાદન, લેખકનાં કર્યો અનિવાર્યપણે લેખનમાં પણ સંડોવે છે તેનો લાભ પણ અમિતા મહેતાને સારો એવો મળ્યો છે. તેમનાં બે પુસ્તકો પ્રગટ થયા છે. (૧) સ્પર્શ એમાં બોધકથાઓ છે. (૨) સ્ત્રીસંવેદનાની કરમકશઆ પુસ્તકમાં સ્ત્રીસમસ્યાનો વિષય છે. આ ઉપરાંત અમિતા મહેતાને કાવ્ય આસ્વાદમાં રસ પડયો છે. તેમણે ગુજરાત મિત્ર'ની રવિપૂર્તિ માં અમી આારવાદક તરીકે કાવ્યગુજનનો વિભાગ પણ શરૂ કર્યો હતો. બાળમનની બારાખડી પુસ્તકમાં પેરિન્ટિંગ,બાળમાનસ,ટીનએજ લવ, બાળહઠ, વડીલોની ભૂમિકા જેવા મુદ્દાઓ પર વિપ્રકરણોમાં વાતો થઈ છે. અમિતાની ભાષા સરળ અને સોંસરી છે. તેમણે સર્જનાત્મક દિશામાં પણ લેખન વધારવું જોઈએ. તેમને આ પુસ્તક માટે અનંત અભિનંદનો ને શુભચ્છિાઓ પાઠવું છું ને આવકારું છું. આ પુસ્તક તેમની પાસેથી અપેક્ષાઓ વધારશે, તે નિઃશંક છે - રવીન્દ્ર પારેખ


There have been no reviews