Maa Baap Banta Shikhiye


Maa Baap Banta Shikhiye

Rs 480.00


Product Code: 12816
Author: Doctor Urmila Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2021
Number of Pages: 200
Binding: Hard
ISBN: 9789351628897

Quantity

we ship worldwide including United States

Maa Baap Banta Shikhiye by Doctor Urmila Shah | New Edition available.

મા બાપ બનતા શીખીએ - લેખક : ડો. ઉર્મિલા શાહ 

આ પુસ્તક એવાં પેરેન્ટ્સ માટે છે – 

  1. જે પોતાના સંતાનને ખૂબ ચાહે છે. 
  2. જે પોતાના સંતાનનું ઉત્કૃષ્ટ ચારિત્ર્યઘડતર કરવાઝંખે છે. 
  3. જે પોતાના સંતાનને અભ્યાસમાં તેજસ્વી બનાવવા ઇચ્છે છે. 
  4. જે એવું પણ ઇચ્છે છે કે તેમનું સંતાન કદી હતાશ કે નિરાશ ન થાય.
  5.  જેમને બાળ-ઉછેર અને બાળઘડતર માટેની ભ્રાંતિઓ ભાંગીને સાચી દિશા બતાવે એવી અપેક્ષા.

There have been no reviews