Junun


Junun

Rs 400.00


Product Code: 16986
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 196
Binding: Soft
ISBN: 9788184408959

Quantity

we ship worldwide including United States

Junun by Kamini Sanghvi

જુનુન-લેખક : કામિની સંઘવી  - From the author of Gujarati novel Boomerang & Seven Hours. 

૨૦૧૫માં મારી પહેલી નવલકથા સેવન અવર્સ “ફૂલછાબ' દૈનિકમાં પ્રકાશિત થઈ હતી. તે પછી બૂમરેંગ નવલ ધારાવાહિક રૂપે "ચિત્રલેખા"માં આવી જેણે મને અપાર લોકચાહના અપાવી. તે પછી આ ત્રીજી નવલકથા છે, જે ગુજરાતમિત્ર'ની વિખ્યાત સન્નારી” પૂર્તિમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ છે. ત્રણ વર્ષમાં ત્રણ નવલકથા એને હું મારી મહેનત અને લગનનું પરિણામ માનું છું. મેં ધાર્યું હતું તેવી જ સફળતા મને નવલકથા લખવામાં મળી રહી છે તેનો આનંદ છે. વાચકોના રિસ્પોન્સને કારણે જ લખવાનું ગમે છે. તેથી વાચક છે તો હું લખું છું. માટે જાણ્યા અજાણ્યા સહુ વાચકોનો આભાર. નવી નવલકથા લઈને ફરી જલદી મળીશું


There have been no reviews