Gunvanti Tahuka


Gunvanti Tahuka

Rs 320.00


Product Code: 16634
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 150
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Gunvanti Tahuka By Gunvant Shah

ગુણવંતી ટહુકો લેખક ગુણવંત શાહ 

ગુણવંત શાહ ના પચાસેક  પુસ્તકો માંથી ચૂટેલી ચોટદાર વિચારકણિકઓ નો ગુલદસ્તો ગુણવંત ટહુકો

આગામી દિપાવલીએ આપના સ્વજનોને શી (મેટ આપશો ? એક ઉત્તમ વિકલ્પ અમે સૂચવીએ છીએ... ‘ગુણવંતી ટહુકા'.

આપણી માતૃભાષાના ઉત્તમ પ્રવક્તા, વિચારપુરુષ ગુણવંત શાહના પચાસેક પુસ્તકોમાંથી ચૂંટૅલી ચોટદાર વિચારકણિકાઑનો ગુલદસ્તો ‘ગુણવંતી ટહુકા’ રૂપે માવજતથી પ્રકાશિત થયો છે. એકે એક ટહુકો આપણા અંતરમાં અજવાળું કરવા સમર્થ છે.
તમને તો ગમશે જ - ઉપરાંત જેમને ભેટ આપશો એમને સહુને પણ અવશ્ય ગમશે.
સાદર છે - ગુણવંતી ટહુકા!


There have been no reviews