Green Mantle
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Green Mantle by John Bakken | Gujarati Suspense Novel | A masterpiece story from an author who inspired detective writers including Ian Flemingગ્રીન મેન્ટલ - લેખક : જોન બકનઇયાન ફ્લેમિંગ સહિત જાસૂસી લેખકોને પ્રેરણા આપનાર લેખકની માસ્ટરપીસ કથા. દુનિયાના નકશા પર એક ભયાનક ષડયંત્ર આકાર લઈ રહ્યું છે... અને એને રોકનાર માત્ર ચાર જ માણસો છે પ્રથમ વિશ્વયુદ્ધની ચરમસીમા વચ્ચે જર્મની એક એવી શેતાની ચાલ ચાલે છે, જે આખા મિડલ-ઇસ્ટ અને છેક ભારત સુધી બળવાની આગ લગાવી શકે એમ છે. ઇસ્લામી જગતને ભડકાવવા માટે ‘ગ્રીનમેન્ટલ’ નામના એક નવા અને કાલ્પનિક મસીહાને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. આ વૈશ્વિક ખતરાને તોડી પાડવા બ્રિટિશ ઇન્ટેલિજન્સ પોતાના સૌથી શ્રેષ્ઠ જાસૂસ રિચાર્ડ હેને અને એના ત્રણ સાથીદારોને મોકલે છે. લંડનની ઑફિસોથી લઈને જર્મનીની બરફીલી ખાઈઓ અને કોન્સ્ટેન્ટિનોપલની અંધારી ગલીઓ સુધી ખેલાતો આ મોતનો ખેલ શ્વાસ રોકી દે એવો છે. એમની સામે છે ખૂંખાર જર્મન ઑફિસરો અને એક એવી શેતાની સ્ત્રી, જેની કલ્પના માત્રથી દુનિયા કાંપી રહી છે! |





