Brahmavakyam
 
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Brahmavakyam by Keshubhai Desai | Gujarati articles book aboutબ્રહ્મવાક્યમ - લેખક : કેશુભાઈ દેસાઈરોજિંદા જીવનમાં પ્રગટતા શાશ્વત સત્યના સંવેદનો ની ફૂલછાબ.કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે. આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને સ્વાસતપાસ ક્યારેક કસ્તૂરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે - શાશ્વતની સુવાસ, પુષ્યની કોમળતા અને અંતસ્તત્વની અનુભૂતિ. આ યુગમાં કોઈની પાસે સમય નથી લાંબું વાંચવાનો કે લાંબું જોવાનો. ત્યારે એક સરસ અનુભવનું અને ચિંતનનું નવનીત છલકાવતું આ પુસ્તક આપણને મળે છે એ સ્વાગત યોગ્ય ઘટના છે. | 

















