Ladies Hostel


Ladies Hostel

Rs 650.00


Product Code: 18609
Author: Keshubhai Desai
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 268
Binding: Soft
ISBN: 9789351628910

Quantity

we ship worldwide including United States

Ladies Hostel by Keshubhai Desai. | Gujarati Novel book. | Gujarati Navalkatha book buy online.

લેડીઝ હોસ્ટેલ - લેખક : કેશુભાઈ દેસાઈ 

નવલકથાનાં પાત્રોને હું તો નજીકથી મળ્યો છું. પણ એવી અંગત વાત જવા દઈએ તોપણ “લેડીઝ હોસ્ટેલ' વાંચ્યા બાદ એનો કોઈ પણ ભાવક સંભવતઃ એમ જ બોલી ઊઠશે કે “આ બધાં જ પાત્રોને હું ઓળખું છું; મળ્યો છું ખૂબ નજીકથી; રસ્તે મળે તો તત્કાળ બતાવું કે આ તોરલ ને આ જેસલ; આ તૃપ્તિ ને આ મમ્મી.
                  ડૉ. કેશુભાઈ પાત્રોને સજીવતાનું પરિમાણ બક્ષી શકે છે એ એમનો એક સિદ્ધિવિશેષ છે. આ દીર્ઘ નવલ પૂરી કર્યા બાદ તોરલ-જેસલ ભાવક માટે કલ્પિત નહીં રહે. જીવનમાં ચોક્કસ મૂલ્યો સત્યોને અજવાળતાં જીવતા જાગતાં માનવીઓ તરીકે જ એ દૃષ્ટિ સમક્ષ પ્રગટ થાય છે. સામાન્ય માનવીની અસામાન્યતા એ આ લેખકનાં પાત્રોની વિશેષતા છે; અને એ જ એમને વાસ્તવિક “માણસ” બનાવે છે. એમાંય કેશુભાઈનાં સ્ત્રીપાત્રો તો અદ્દભુત જ.


There have been no reviews