Lili Durghatna


Lili Durghatna

Rs 720.00


Product Code: 17830
Author: Keshubhai Desai
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 364
Binding: Soft
ISBN: 9788194304319

Quantity

we ship worldwide including United States

Lili Durghatna by Keshubhai Desai | A new Gujarati novel book published 2019

લીલી દુર્ઘટના - લેખક : કેશુભાઈ દેસાઈ 

પ્રેમ, મજબૂરી અને સમર્પણની કથા.

બહારથી સાવ નાની દેખાતી વ્યક્તિઓએ મહાન પુરુષોના જીવનમાં ઝંઝાવાતી અસરો ઊભી કરી હોય એવા અનેક દાખલા ઇતિહાસનાં પાનાં પર અંકાયેલા છે. તો શું આ નવલકથાની નાયિકા લીલી પણ એવો ઝંઝાવાત બનીને આવી હશે? શું એના પગલે કોઈ પરિવર્તન આવવાનું હશે? જડભરત બની ગયેલા એક સંવેદનશૂન્ય સેશન્સ જજના શાંત સરોવર જળ જેવા જીવનમાં લીલી નામની તરુણીના પ્રવેશથી એક ખળભળાટ સર્જાય છે, એ માટે ખરેખર કોણ જવાબદાર છે - સેશન્સ જજ, પરિસ્થિતિ કે પછી લીલી પોતે જ? આ સવાલોના જવાબો તમને સમાજજીવનમાં ધબકી રહેલા સંબંધોના એક જુદા જ વિશ્વમાં લઈ જશે. પદ, પૈસો અને પ્રતિષ્ઠાથી ઉપર રહીને લાગણી જ્યારે પોતાનો લય પ્રગટાવે છે ત્યારે જે હરિયાળી ઘટના સર્જાય છે એને સમાજ લીલી દુર્ઘટના તરીકે નવાજે છે! કઈ છે આ `લીલી દુર્ઘટના’? એ જાણવા-માણવા તમારે આ નવલકથા વાંચવી જ રહી! ક્યારેક કોઈક દુર્ઘટના પણ લીલી હોઈ શકે છે એને સમજવા માટે આ પુસ્તક અચૂક વાંચો


There have been no reviews