Vaat Tari Mari Aapni


Vaat Tari Mari Aapni

Rs 500.00


Product Code: 13681
Author: Varsha Pathak
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2014
ISBN: 9788184407686

Quantity

we ship worldwide including United States

Vaat Tari Mari Aapni By Varsha Pathak

વાત તારી - મારી આપની લેખક વર્ષા પાઠક

વર્ષા પાઠક વિવિધ વર્તમાનપત્રોમાં લખતાં રહે છે. તેમની કોલમ ખૂબ જ લોકપ્રિય છે. આ પુસ્તકમાં તેમની લોકપ્રિય કોલમ આપણી વાતના ચુનંદા લેખોનું સંકલન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સ્ત્રીને અને આપણી નાની નાની અનેક ઘરેલુ સમસ્યાઓની વાત કરતા અને તેનો ઉકેલ આપતા આ લેખોનું પુસ્તક આપણી પોતાની વાત કરે છે. દરેક વાચકને આ પુસ્તક પોતાનું લાગશે.


There have been no reviews