Sukh Ek Bijanu
 
    Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Sukh Ek Bijanu by Kajal Oza-Vaidya 'વામા', 'પ્રાણવાયુ' અને 'મધુરિમા' ની સાથે સાથે લખાતા રહેલા લેખોમાંથી પસંદ કરેલા કેટલાક લેખોનો સંગ્રહ. મેકડોનાલ્ડ, મો બ્લાં, તનિષ્ક, કિયાહ, ડી દમાસ, રેવલોન, રિબોકની બ્રાન્ડથી બજારો ઉભરાય છે... રોજ એક નવો મોલ ઉભો થાય છે. બધા જ સાધુ સંતો, યોગના ટિચર્સ, રસ્તો બતાવનારા પૂછે છે ભવા ઉલાળીને, મોઢું મલકાવીને, બાંહો ફેલાવીને, હોડિગ્સ પર - પેમ્ફલેટૂસમાં બ્રોશસમાં, ટેલિવિઝનની આસ્થા - સંસ્કારથી શરૂ કરીને પેજથી લાઈફસ્ટાઈલ ચેનલ્સ સુધી।... 'ચાલ, આવવું ચ છે સુખ શોધવા?' | 


 Was the above review useful to you?
Was the above review useful to you? 



