Sugar Free By Tushar Shukla


Sugar Free By Tushar Shukla

Rs 399.00


Product Code: 18484
Author: Tushar Shukla
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 114
Binding: Hard
ISBN: 9789389361155

Quantity

we ship worldwide including United States

Sugar Free By Tushar Shukla | A Monolouge of a Mature Traveller In Gujarati

સુગર ફ્રી લેખક તુષાર શુક્લ 

જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહેજ મોળું થઈ ગયેલું જીવન ગળ્યું થઈ જાય અને જીવનમાં એક વિશિષ્ટ ઊર્જા ઉમેરાઈ જાય એવુંય બને. તુષાર શુક્લલિખિત આ પુસ્તક ‘મોળા પડેલા જીવનમાં ગળપણ ઘોળવાની કળા’ શીખવે છે. પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન પણ આ જ છે. લેખકે અહીં પોતાની ઋજુ શૈલીમાં એ અનામી વ્યક્તિને ઉદ્દેશીને પોતાના ભાવવિશ્વમાં જાગેલાં સ્પંદનો વિશે ખૂલીને વાત કરી છે. પારદર્શક અને સંવેદનશીલ અભિવ્યક્તિનો ઉત્સવ કરતું સુંદર મજાનું પુસ્તક.


There have been no reviews