Sneh Ek Biajano


Sneh Ek Biajano

Rs 350.00


Product Code: 11530
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2012
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9788184407068

Quantity

we ship worldwide including United States

 

Sneh Ek Biajano by Kajal Oza Vaidya
 
"માપવા" અને "પામવા" ની વચ્ચે રચાતો સંબધો નો સેતુ.
 
 આ લેખો સાથે જીવવામાં મદદ કરે છે! કોઈ પણ બે માણસોને સાથે જીવવા માટે જે સમજદારી, સ્નેહ કે સરળતાની જરૂર પડે એ બાબતોને પોતાની અંદર રોપવામાં કે ઉગાડવામાં આ લેખો મદદ કરી શકે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંબંધો બાંધવા સહેલા છે, નિભાવવા અધરા છે અને ટકાવવા તો એથીયે અધરા છે. આ લેખો એવો પ્રયાસ કરે છે કે બને ત્યાં સુધી એકબીજાને પ્રેમ કરતી બે વ્યક્તિઓ એકબીજાથી દૂર ન થાય અને જો દૂર થવાનો નિર્ણય કરે તો પણ એમની વચ્ચે એક મિત્રતા કાયમ રહી શકે.

There have been no reviews