Authors


Sanjay Chhel

Sanjay Chhel

૪૦થી વધુ હિંદી ફિલ્મો તથા અનેક ટીવી સિરિશ્યલોના લેખક અને નિર્દેશક છે.  છેલ્લાં ૧૦ વર્ષોથી. વિવિધ અખબારોમાં ‘અંદાઝે બયાં', ‘રાગ બિંદાસ" અને ‘મિજાજ મસ્તી’  જેવી ચીલો ચાતરતી બેબાક અને લોકપ્રિય કૉલમોનું સાતત્યથી લેખન કરે છે. એમની અનેક ટૂંકી વાર્તાઓ  ગુજરાતી-હિંદી-ઉર્દૂ-અંગ્રેજી ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂકી છે. પોતે ઑસ્ટ્રેકટ પેઈન્ટર પણ છે અને ભારતભરમાં એમનાં ચિત્રોનાં અનેક પ્રદર્શનો યોજાયાં છે. અંદાઝે બયાં શ્રેણીના એકસાથે પ્રકાશિત થનારા  આ ૧૦ કિતાબગુચ્છમાં, સાંપ્રત સમાજ અને સાહિત્ય વિશે વ્યંગ, વિચાર ને વિદ્રોહની વાતો રસાળ શૈલીમાં પેશ થાય

View Products