Man Na Meghdhanush
    Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Man Na Meghdhanush by Gunvant Shah શમણાંની ક્રાંતિ માણસ જેવો હોય તેવો શમણાંમાં પ્રગટ થાય છે. શમણાંમાં તે સત્યવાદી હરિશ્ચંદ્ર હોય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં સ્વપ્નપુરુષની ઊંડી ચર્ચા થઈ છે. શમણાંના ઉપકારો અનંત છે. એના વિના માણસ પાગલ થઈ જાત. શમણાંની ક્રાંતિ એટલે ન છુપાવવા લાયક બાબતો છુપાવવી ન પડે એવા નિર્ભય સમાજના નિર્માણની શરૂઆત.--ગુણવંત શાહ  | 














