Maar Khaye Saiya Hamaaro
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Maar Khaye Saiya Hamaaro by Niranjan Trivediમાર ખાયે સૈય હમારો - લેખક : નિરંજન ત્રિવેદીસ્વ. નિરંજન ત્રિવેદી હાસ્યરસની જાજરમાન મેડીબંધ હવેલીના માલિક છે. એમની દરેક વાતમાં ચબરાકિયાપણું અને ચાલાકી ઝળકે છે. આ પુસ્તકમાં પ્રકાશિત ૪૭ લેખોમાં, દાંપત્યજીવનમાંથી પ્રગટતા હાસ્યલેખો પણ જોવા મળે છે. હાસ્યરસની આગવી શૈલીનો આનંદ માણવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું. |





