Kshama By Mohan


Kshama By Mohan

Rs 102.00


Product Code: 18503
Author: Mohan
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 50
Binding: soft

Quantity

we ship worldwide including United States

Kshama By Mohan | ક્ષમા લેખક મોહન | આજના જમાનામાં કોઈને ક્ષમા કરવાની વાત કરવી પણ કઠીન છે, ક્ષમા કરવા, માફ કરવા કે જતું કરવાની વાત ખૂબ જ ગંભીર છે

ક્ષમા.

પ્રસ્તાવના.

આજના જમાનામાં કોઈને ક્ષમા કરવાની વાત કરવી પણ કઠીન છે, ક્ષમા કરવા, માફ કરવા કે જતું કરવાની વાત ખૂબ જ ગંભીર છે. એવું મને લાગે છે. જો કે મેં આ લખાણ લખેલ છે તેને પસંદ કરેલ હશે એતો સમજું માણસ જ હશે. જૂના અને નવા જમાનામાં તુલના કરવાની જેનામાં ક્ષમાતા હશે એવા માણસો તો જરૂર મારા લખાણને પસંદ કરશે એવી મને આશા છે. લોકો ઝઘડા-ટંટા બંધ કરી, એકબીજાની સાથે સંપથી રહે એ જ મારો હેતું આ લખવાનો છે.

આ પુસ્તકમાં અનુક્રમણિકા અનુસાર ક્ષમા એટલે શું? કોને કોને ક્ષમા કરવા? મા-બાપ, ભાઈ બહેન, સગાં-સંબંધીઓ, પોતાની જાતને, સમાજને, પોતાના બોસને, સબોરડીનેટને, વિગેરે વિગેરે, છેવટે ભગવાનને માફ કરવાની મેં અહી વાતો કરી છે.તમામ મુદદા વિગતવારથી સમજાવવા પ્રયત્ન કરેલ છે.

આમ તો મારો ધંધાની સાથે નાતાની વાત કરીએ તો હું એક પોલીસ અધિકારી(નિવ્રત) છું. હાલ જયોતિષ જોવાનું કામ કરૂં છું. પણ સાથે સાથે જયોતિષના, આધ્યાત્મિક અને સામાજિક પુસ્તકો લખ્યા છે. જે આ પુસ્તકના પાછળના ટાઈટલ ઉપર આપ જોઈ શકો છે.

નિવૃતિ પહેલાંનો ધંધો, નિવૃતિ બાદનો ધંધો અને જન્મ જાતનો ધંધો, બધું જ જૂદ જૂદ છે. જે કંઈ હોય. મા જગદંબે તથા મા સરસ્વતીની દયાથી આ કામ કરી રહયો છું એવું માની, આ નાનકડું નજરાણું માતાઓના ચરણે ધરી, આપના વાંચન માટે રજું કરેલ છે.

-  મોહનભાઈ એચ. પરમાર.

Nowadays it is difficult to talk about forgiving someone, it is very serious to talk about forgiving, forgiving or giving up. I think so. Although I have written this text, it will be a man who understands that he has chosen it. I hope that people who have the ability to compare old and new times will definitely like my writing. My purpose in writing this is for people to stop quarreling and live in harmony with each other.

According to the index in this book, what is forgiveness? To whom to forgive? Parents, siblings, relatives, myself, society, my boss, subordinates, etc. etc., finally I have spoken here to forgive God. I have tried to explain all the issues in detail.

So let's talk about my relationship with my business, I am a police officer (retired). I am currently working on astrology. I have written books on astrology, spiritual and social issues. You can see it on the back cover of this book.

The business before retirement, the business after retirement and the business of birth, everything is different. Whatever. Assuming that I am doing this work with the kindness of Maa Jagdamba and Maa Saraswati, this small gift is placed at the feet of mothers, for your reading. Author: Mohanbhai H. Parmar ..


There have been no reviews