Warren Buffett Kahe che


Warren Buffett Kahe che

Rs 198.00


Product Code: 17508
Author: Bhargav Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343895

Quantity

we ship worldwide including United States

Warren Buffett Kahe che by Bhargav Trivedi | Investment strategies used by Warren Buffet to become successful global investor.

This book based on the interview, lectures and articles given to the world's best investor Warren Buffett today, a unique collection of unmanned ideas has been presented. Warren Buffett's ideology is written by Sangogang in this book. You can get quick guidance and inspiration from this small book, from all books available on Warren Buffett's ideology. Some of the ideas given in the book:


વોરેન બફેટ કહે છે - લેખક : ભાર્ગવ ત્રિવેદી - Prerna Bij Shreni by Bhargav Trivedi

આ પુસ્તકમાં વિશ્વના શ્રેષ્ઠ ઇન્વેસ્ટર વોરેન બફેટે આજસુધી આપેલા ઈન્ટરવ્યું, પ્રવચનો, લેખો વગેરેના આધારે અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. વોરેન બફેટની વિચારધારા આ પુસ્તકમાં સાંગોપાંગ ઝીલાઈ છે. વોરેન બફેટની વિચારધારા ઉપર ઉપલબ્ધ તમામ પુસ્તકો કરતા આ એક નાનકડા પુસ્તકમાંથી આપ ઝડપભેર માર્ગદર્શન અને પ્રેરણા મેળવી શકશો. પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો:
 
  • * હું શેરબજારમાં ક્યારેય તાબડતોબ પૈસા કમાવાની ગણતરી નથી કરતો. હું તો એમ જ માનીને શેરમાં રોકાણ કરું છું કે આજે શેરબજારનો છેલ્લો દિવસ છે અને તે પાંચ વર્ષ પછી જ ખૂલવાનું છે.
  • * મોટા ઇન્વેસ્ટર બનવા માટે ગણિત અનિવાર્ય હોય તો મારે લારી કાઢવી પડે !
  • * દરેક બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીને ઇન્વેસ્ટર બનવું એ રોજ નવા ગ્રાહક સામે મુજરા કરવા જેવું છે.
  • * તમારે એવા બિઝનેસમાં રોકાણ કરવું જોઇએ કે જે ગમે તે મૂર્ખ માણસ પણ ચલાવી શકે. કારણ કે એક દિવસ કોઇ મૂર્ખ જરૂર તે ચલાવશે.
  • * પૈસાએ માણસ નથી બનાવ્યો પણ માણસે પૈસો બનાવ્યો છે.
  • * તમારા શરીરને ભગવાન તરફથી ભેટમાં મળેલી કાર સમજો.
  • * પૈસો કમાવા કરતાં વાપરવો વધારે અઘરો છે.
  • * હું જ્યાં જાવ ત્યાં લોકો મને સફળતાની ફોર્મ્યુલા પૂછે છે. ખરેખર આવી કોઇ ફોર્મ્યુલા હોતી જ નથી અને કદાચ હોય તો પણ મારે જાણવી નથી.
  • * રોકાણ માટેનો નિયમ નં. 1 - પૈસા કદી ગુમાવશો નહીં. નિયમ નં. 2 - નિયમ નં. 1 કદી ભૂલશો નહીં.

There have been no reviews