Prachin Jagatna Youddho


Prachin Jagatna Youddho

Rs 250.00


Product Code: 16209
Author: Bhargav Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 128
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Prachin Jagatna Yuddho By Bhargav Trivedi

પ્રાચીન જગતના યુધ્ધો લેખક ભાર્ગવ ત્રિવેદી
Old battle stories in Gujarati

Yudhha katha shreni by Bhargav Trivedi

(જગતના ઈતિહાસને નવો વણાંક આપનારા ૨૫ પ્રાચીન યુદ્ધોની રસપ્રદ કથાઓ)
 
‘યુદ્ધસ્ય કથા રમ્યા’, કહેવાય છે કે યુદ્ધની કથા રમ્ય હોય છે. વહેતું લોહી, વિખરાયેલી લાશો, 
ઘાતકી ઝનૂન, શત્રુતા, ક્રૂરતા, નફરત, ઉશ્કેરાટ અને માનવ જ્યાં દાનવ બની જતો હોય, તેમાં રમણીય તે વળી શું હોઈ શકે?
યુદ્ધ ભલે ઉપરના તમામ નઠારાં પાસાં ધરાવતું હોય છતાં એ અનિવાર્ય અનિષ્ટ છે. 
માનવના જ્ઞાત ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ એવો સમયગાળો હશે જ્યારે વિશ્વના કોઈને કોઈ ભાગમાં યુદ્ધ ચાલતું ન હોય. આપણાં ઈતિહાસના પુસ્તકોમાં પણ મોટો ભાગ રાજાઓની વંશાવળી અને યુદ્ધોએ રોકી રાખ્યો છે.
સંઘર્ષ જો અનિવાર્ય હોય તો સંઘર્ષને જાણી લેવો જોઈએ અને તેમાંથી શીખ લેવી જોઈએ. 

There have been no reviews