Arvachin Jagatna Youddho


Arvachin Jagatna Youddho

Rs 250.00


Product Code: 16210
Author: Bhargav Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 128
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Arvachin Jagatna Youddho By Bhargav Trivedi

અર્વાચીન જગતના યુદ્ધો લેખક ભાર્ગવ ત્રિવેદી 

Yudhha katha shreni by Bhargav Trivedi

War stories book in Gujarati

(જગતના ઈતિહાસને નવો વણાંક આપનારા ૨૫ અર્વાચીન યુદ્ધોની રસપ્રદ કથાઓ)

‘યુદ્ધસ્ય કથા રમ્યા’, કહેવાય છે કે યુદ્ધની કથા રમ્ય હોય છે. વહેતું લોહી, વિખરાયેલી લાશો, 
ઘાતકી ઝનૂન, શત્રુતા, ક્રૂરતા, નફરત, ઉશ્કેરાટ અને માનવ જ્યાં દાનવ બની જતો હોય, તેમાં રમણીય તે વળી શું હોઈ શકે?
યુદ્ધ ભલે ઉપરના તમામ નઠારાં પાસાં ધરાવતું હોય છતાં એ અનિવાર્ય અનિષ્ટ છે. 
માનવના જ્ઞાત ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ એવો સમયગાળો હશે જ્યારે વિશ્વના કોઈને કોઈ ભાગમાં યુદ્ધ ચાલતું ન હોય. આપણાં ઈતિહાસના પુસ્તકોમાં પણ મોટો ભાગ રાજાઓની વંશાવળી અને યુદ્ધોએ રોકી રાખ્યો છે.
સંઘર્ષ જો અનિવાર્ય હોય તો સંઘર્ષને જાણી લેવો જોઈએ અને તેમાંથી શીખ લેવી જોઈએ. 

There have been no reviews