The Winning Attitude (Gujarati Edition)


The Winning Attitude (Gujarati Edition)

Rs 444.00


Product Code: 18027
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Binding: Soft
ISBN: 9789389946239

Quantity

we ship worldwide including United States

The Winning Attitude (Gujarati Edition) by Jeff Keller | From the author of the best selling book "Attitude is Every Thing" | Gujarati Edition Now Available.

ધ વિન્નીંગ એટીટીયુડ - લેખક - લેખક : જેફ્ કેલર 

જીવનમાં અદભુત પરિણામો કેવી રીતે લાવશો ?

આ પુસ્તકમાં એવાં સિદ્ધાંતો છે જેનાથી તમે ધાર્યું ન હોય તેનાથી વધુ સારા બદલાવ તમારા જીવનમાં લાવશે. હું આત્મવિશ્વાસથી કહી શકુ એમ, છે. કારણ કે આના કારણે મારા અને અન્ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું, છે. મારા યુવાન ભારતીય વાંચકોનો પણ આ ફીડબેક છે..
                          'આ પુસ્તક તમને વધુ સફળતા, વધુ ખુશી, વધુ વ્યવહારુ મૂહરચના અને વધુ વ્યવસાયિક સફળતા તથા નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિમાં મદદરૂપ થશે તેવો મારો આત્મવિશ્વાસ છે.
- જેફ્ કેલર 

લેખક વિષે : 
                    જેફ કેલર, 'ઍટિટ્યૂડ ઇઝ ઍવરિથીંગ'ના પ્રમુખ છે. જે લોકો પોતાની 'લાક્ષણિકતા અને સફળતામાં વધારો ઇચ્છે છે તેમના માટેના ‘વર્કશોપ'નું આયોજન કરે છે અને તેમનામાં રહેલી સુશુપ્ત શક્તિને વિકસિત કરે છે.


There have been no reviews