The Startup Way


The Startup Way

Rs 350.00


Product Code: 19492
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 120
Binding: soft
ISBN: 9789361979095

Quantity

we ship worldwide including United States

The Startup Way by Chirag Kothari | Gujarati Business Guidance book.

ધ સ્ટાર્ટપ વે - લેખક : ચિરાગ કોઠારી 

Unicorn Mindset કેવી રીતે Develop કરશો?
 

Unicorn Mindsetનું અદભૂત વિજ્ઞાન 

ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા ideas લઈને આવેલાં ઘણાં સ્ટાર્ટઅપ્સ, વિરાટ સફળતા મેળવી શક્યાં છે. PayTm, Zomato, Nykaa, Bigbasket 
જેવાં અનેક સ્ટાર્ટઅપ્સ આજે ઘરેઘરે પહોંચી ગયો છે.

આ સી નવા Startup'sની સફળતા થીરુભાઈ અંબાણીના success મંત્ર - 'ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. 
વિચારો ઉપર કોઈનો ઇજારો નથી. 'ને સાકાર કરતાં દેખાય છે.

ગુજરાતીઓના તો જિન્સમાં જ થપી-વેપાર અને કંઈક નવું કરવાની આદત હોય છે. આ પુસ્તક એવા દરેક લોકો માટે છે, જે કઈક હટકે વિચારે છે અને પોતાના બિઝનેસ વિચારને વિરાટ સફળતા'માં ફેરવવા માંગે છે.

પણ, આવું કરવા માટે શું શું કરવું જોઈએ?

Unicorn Mindset કેવી રીતે Develop કરી શકાય?

Startup કેવી રીતે શરૂ કરી શકાય?

Startup-ll Step-by-Step પ્રક્રિયા શું હોય?

આવા અનેક સવાલોના જવાબો આ પુસ્તકમાંથી તમને મળશે.
ગુજરાતી ભાષામાં Startup ઉપર લખાયેલું આ સૌપ્રથમ પુસ્તક તમને અત્યંત ઉપયોગી થશે.


There have been no reviews