Steppenwolf


Steppenwolf

Rs 640.00


Product Code: 19702
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Binding: soft
ISBN: 9788169418423

Quantity

we ship worldwide including United States

Steppenwolf by Hermann Hesse | Novel Book by Hermann Hesse | Translated by Riya Trivedi.

સ્ટેપનવુલ્ફ લેખક: હર્મન હેસ

સિદ્ધાર્થના લેખકની કલમે હચમચાવી નાખે એવી કથા.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી અંદર કોઈ જંગલી વરુ છુપાયેલો હશે? નોબેલ વિજેતા હર્મન હેસની આ નવલકથા ‘સ્ટેપનવુલ્ફ’ માણસના મનની ભુલભુલામણીની અમર કથા છે.હેરી હેલર બે દુનિયા વચ્ચે ફસાયેલો માણસ છે. એની અંદર એક શાંત અને બુદ્ધિશાળી માણસ છે, તો બીજો એક ખૂંખાર અને એકલવાયો વરુ પણ છે. આ બંને વચ્ચેની કાયમી લડાઈ એને નિરાશાના ઊંડા અંધારામાં ધકેલી દે છે. પણ પછી એની જિંદગીમાં એક ‘જાદુઈ થિયેટર’ આવે છે, જેનો દરવાજો ‘માત્ર પાગલો માટે’ જ ખુલે છે! પ્રસ્તુત છે, વિશ્વ સાહિત્યની આ કાળજયી કૃતિ પહેલીવાર ગુજરાતી ભાષામાં.

There have been no reviews