Sukh Nu Upnishad


Sukh Nu Upnishad

Rs 450.00


Product Code: 19467
Author: Haresh Dholakia
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Binding: soft

Quantity

we ship worldwide including United States

Sukh Nu Upnishad by Haresh Dholakia | Gujarati Articles book by Haresh Dholakia

સુખ નું ઉપનિષદ - લેખક : હરેશ ધોળકિયા 

શાંતિ અને સંતોષની શોધનું દિવ્ય સરનામું. 

                     જીવનમાં સમસ્યાઓ, તકલીફો અને મુશ્કેલીઓ આપણને સૌને હોય છે અને આપણે એમ માનીએ છીએ કે તેના ઉકેલો બહારથી જ મળશે.
              કોઈ પણ સમસ્યાઓનું પાયાનું કારણ બહાર હોય છે એવું આપણી સંસ્કૃતિનું વેદાંતજ્ઞાન માનતું નથી. વેદાંત કહે છે કે "પોતા વિશેનું પાયાનું અજ્ઞાન' જ મુખ્ય સમસ્યા છે. પોતે કોણ છે? તેની જ તેને ખબર નથી. અને પોતા વિશે તેને જે ખ્યાલ છે તે પાયામાંથી જ ખોટો છે. આ ખ્યાલ જ્યાં સુધી એ ન બદલે, ત્યાં સુધી બહારની સમસ્યા ક્યારેય નાબૂદ થવાની નથી, 
પરિણામે તે હેરાન જ થયા કરશે.
                    પોતાનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વના સાચા ખ્યાલની સમજ તો વેદાંત અને ભારતીય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ ત્યારે જ આવે. વેદાંત એક ખજાનો છે. તેને સમજવા માટે સાધના કરવી પડે. આ ખજાનામાં રહેલ કીમતી રત્નોને સમજાવવાનો એક નાનો પણ મૂલ્યવાન પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. પણ જો એકવાર આ પુસ્તકને તમે સમજી ગયા, તો તમારું જીવન ધન્ય થઈ જશે અને પળેપળ આનંદની જ અનુભૂતિ થયા કરશે.


There have been no reviews