Shri Ram Katha Nu Swarup


Shri Ram Katha Nu Swarup

Rs 400.00


Product Code: 18426
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 168
Binding: Soft
ISBN: 9789351754930

Quantity

we ship worldwide including United States

Shri Ram Katha Nu Swarup by Bhandev | Gujarati book | Ramkatha story book in Gujarati.

શ્રી રામ કથા નું સ્વરૂપ - લેખક : ભાણદેવ 

શ્રી રામચરિત માનસના સ્વાધ્યાય-પરિશીલનની આ અભિવ્યક્તિ છે, તેમ સમજવું. શ્રી રામચરિત માનસના પાઠની પરંપરા છે, અને હજારો નહિ, પરંતુ લાખો રામભક્તો આ રીતે શ્રી રામચરત માનસના પાઠ કરતા હોય છે. આ પાઠ યંત્રવત્ ન બની જાય પરંતુ ભાવપૂર્ણ અને સમજપૂર્વકના બને તો તે વધુ સમર્થ બને છે.
"યદ્ વિદ્યયા કરોતિ તદ્ બલવત્તર ભવિત"
                  જે વિદ્યા સમજીને કરવામાં આવે છે, તે વધુ સમર્થ બનાવે છે.'' યંત્રવત્ પાઠનું પણ મૂલ્ય છે. અહીં કશું જ નકામું જતું નથી, પરંતુ યંત્રવત્ પાઠ કરતાં ભાવપૂર્ણ અને સમજપૂર્વકનું મૂલ્ય અનેક ગણું અધિક છે. આ ગ્રંથના વાંચનથી કોઈ પ્રેમીજનોને શ્રીરામ ચરિતમાનસ સમજવામાં સહાય મળશે તો આપણા રામને આનંદ છે.

There have been no reviews