Shri Krishna Ni Aloukik Lila
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Shri Krishna Ni Aloukik Lila by Bhandev | This book, he has tried to explain some of the supernatural incidence also called Krishna Leela in logical reason. So many of our problems get settled. There are 33 chapters in this volume. Shree Krishna Leela book in Gujarati. શ્રી કૃષ્ણ ની અલૌકિક લીલા - લેખક : ભાણદેવ શ્રીકૃષ્ણની અગણિત અલૌકિક લીલાઓ વિશે સામાન્ય જનસમૂહ ભરપૂર આસ્થા ધરાવે છે. આસ્થા અણમોલ ચીજ છે એ સાચું, પણ એની. સાથે તાર્કિક અભિગમ જોડાય તો એ વિશેષ દિવ્યતા સુધી ભાવકને લઈ જાય આ પુસ્તકમાં શ્રીકૃષ્ણની કેટલીક અલૌકિક લીલાઓને તાર્કિક રીતે સમજાવવાની મથામણ કરી છે. એથી આપણા ઘણા સંશયોને સમાધાન મળે છે. આ ગ્રંથમાં કુલ ૩૩ પ્રકરણો છે.  | 














