Shabd Sahita


Shabd Sahita

Rs 250.00


Product Code: 16208
Author: Paresh Vyas
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 128
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Shabd Sahita By Paresh Vyas

શબ્દ સંહિતા લેખક પરેશ વ્યાસ 

ગુજરાત સમાચારના કોલમિસ્ટ પરેશ વ્યાસનું આ પુસ્તક જાણીતા અને અજાણ્યા શબ્દોની અવનવી વાતો કરે છે.
ક્યારેક એક શબ્દ ઈતિહાસ બદલી નાખતો હોય છે, તો 
ક્યારેક એક શબ્દ ઈતિહાસ બની જતો હોય છે. અમસ્તુ નથી કહેવાયું કે શબ્દ બ્રહ્મ છે...શબ્દને ખોલો ને ઈશ્વર મળી જાય એ તો થયું એનું ચરમ...પણ શબ્દને ખોલો તો ક્યારેક સમજણના સાતેય કોઠા ઉઘડી જાય, નવા અર્થ મળે, જ્ઞાનની નવી ક્ષિતિજો ખુલે અને કંઈ નહીં તો છેવટે મોજ અને મનોરંજન મળે. આ પુસ્તકમાં સાંપ્રત સમયની ખબરોમાં ખબર બનેલા આવા જ શબ્દોની સંહિતા માંડવામાં આવી છે. 

There have been no reviews