Sansar Na Sutro


Sansar Na Sutro

Rs 800.00


Product Code: 18126
Author: Osho
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 360
Binding: Soft
ISBN: 9789390298334

Quantity

we ship worldwide including United States

Sansar Na Sutro by Osho | All books of Osho available in Gujarati.

સંસાર ના સુત્રો - લેખક : ઓશો 

પ્રેમ, ભક્તિ-નૃત્ય, ધ્યાન, કુંડળીની-શક્તિપાત, ક્રોધ, દુઃખ સુખ, અહંકાર, આનંદ, પાપ-પુણ્ય, સફળતાનાં સુત્રો.

જીવન એક પાઠશાળા છે...

                  બુદ્ધત્વને પ્રાપ્ત વ્યક્તિ પરમ સાગરમાં ડૂબી ગયો હોય છે. જે આનંદ તમે શોધી રહ્યાં છો, તે તેને મળી ગયો છે.આ જીવન તો તમે પરિપક્વ થઈ જાઓ એટલા માટે છે. આ જીવનમાં સુખ-દુઃખ, આ જીવનની પીડાઓ, આ જીવનનો આનંદ જે કાંઈ છે, તે આપણને સજાગ રાખવા માટે છે.
                    
તમે જોયું હશે કુંભાર ઘડો બનાવે છે, એક હાથ ભીતર રાખે છે, એક હાથ બહાર રાખે છે. ચાક પર ઘડો ફરતો રહે છે, કુંભાર થપેડા મારવાનું બંધ કરી દે છે. પછી ઘડાને પકવવા માટે અગ્નિમાં નાંખે છે. જ્યારે ઘડો પાકો થઈ જાય છે પછી તેને ન તો થપેડા મારવાની જરૂર છે, ન અગ્નિમાં નાંખવાની જરૂર છે.
         
સંસારમાં તમે જ્યારે પાકી જશો, ત્યારે પરમાત્માનો પરમ રસ તમારામાં ભરાઈ જશે. તમે પાત્ર બની જશો. પછી કોઈ જરૂરત નહીં રહે.


There have been no reviews