Prakruti Mari Drashtie - Gunvant Shah


Prakruti Mari Drashtie - Gunvant Shah

Rs 130.00


Product Code: 17552
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 56
Binding: Soft
ISBN: 9789388882040

Quantity

we ship worldwide including United States

Prakruti Mari Drashtie - Gunvant Shah | Articles & eassy book in Gujarati | Beauti full eassy about nature 

પ્રકૃતિ મારી દ્રષ્ટિએ - લેખક : ગુણવંત શાહ 

મારો ઇષ્ટદેવતા સૂર્ય છે. હું સૂર્યની ઉપાસના છેક નાનપણ થી કરતો આવ્યો છે. સૂર્ય વિના પૃથ્વી પર પાંગેરેલી પ્રકૃતિ ટકી ન શકે. આંબા પર લટકતી કેરી મારે મન તો સૂર્યદેવતાનો પ્રસાદ છે. જો મને કેરીના અસિસ્ત્વમાં સમજ પડી જાય તો કદાચ મને બ્રમ્હ એટલે શું તો પણ સમજાય એમ બને. હા, હું કેરીબ્રહ્મનો, ચીકુબ્રહ્મનો, કેળાબ્રહ્મનો ઉપાસક છું. હું પ્રકૃતિમાતાનો બાળક છું અને તેથી એના ખોળામાં રમવાનો મને અધિકાર છે. હું ભૂમિપુત્ર છે.

There have been no reviews