Paisani Kheti


Paisani Kheti

Rs 250.00


Product Code: 19177
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 88
Binding: Soft
ISBN: 9788119644278

Quantity

we ship worldwide including United States

Paisani Kheti by Hardik Nayak | Gujarati Business Guidance book.

પૈસાની ખેતી - લેખક : હાર્દિક નાયક 

મબખલ નાણાં કમાવાની જાદુઇ ટેકનિકનો Master Plan

મબલખ નાણાં કમાવાની જાદુઈ ટેક્નિક

આપણને એટલે કે ગુજરાતીઓને બે કામમાં સૌથી વધુ સમજણ પડે ખેતી અને પૈસા. આ બંને આપણા જિન્સમાં જ છે.

તમે કદી વિચાર્યું છે કે આપણે જેવી રીતે ખેતી વિશેની ઝીણીઝીણી બાબતો દ્વારા સમૃદ્ધ પાક લેવાનું શીખી ગયાં છીએ તેવી જ રીતે પૈસાની પણ ખેતી કરીને મબલખ નાણાં કેવી રીતે રળી શકાય?

આ પુસ્તક તમારા મનમાં ઊભા થતા બધા જ નાણાકીય પ્રશ્નોના ઉત્તર અખૂટ સંપત્તિ કેવી રીતે ઊભી કરવી? તેનું શ્રેષ્ઠ સંચાલન કેવી રીતે કરવું? જેવી અનેક મૂંઝવણોનો ઉકેલ આપે છે.

યાદ રાખો. – પુષ્કળ પૈસા ઉગાડવાનું સ્માર્ટ વર્ક તમને ધનવાન બનાવી દેશે.


There have been no reviews