Lets Date
![Lets Date Lets Date](https://www.gujaratibooks.com/images/T/Lets-date-Gujarati-book.jpg)
Lets Date by Medha Bhatt | Gujarati book | Articels book.લેટ્સ ડેટ - લેખક : મેઘા ભટ્ટ ઓગણીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલાં મેધા પંડ્યા ભટ્ટ એક પત્રકાર તરીકે તો ખરાં જ પણ સાથે સાથે લેખિકા તરીકે પણ નામના મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં તેમણે બોલ્ડ કન્ટેન્ટ રાઇટર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. |