Khilta Pushpo


Khilta Pushpo

Rs 370.00


Product Code: 17253
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 93
Binding: Soft
ISBN: 9781545723715

Quantity

we ship worldwide including United States

Khilta Pushpo by Geet Preet | Gujarati Book about a teacher's experience with the student

વિદ્યાર્થી સાથેની એક શિક્ષકની આંનદયાત્રા 

માતાનો પ્રેમાળ પાલવ અને પિતાનો હૂંફભર્યો સાથ છોડી શાળામાં દાખલ થતું બાળક પોતાની શાળા અને શિક્ષક પાસેથી ઘણીબધી અપેક્ષાઓ રાખતું હોય છે. અભ્યાસક્રમના હેતુઓ સિધ્ધ કરવા માટે માત્ર વર્ગખંડ પ્રવૃત્તિઓ અપૂરતી છે. અભ્યાસક્રમ જે જીવનકૌશલ્યો કે હેતુઓ વિકસાવવા માટે રચાયો છે તે કેવળ વાચન,લેખન અને ગણનની સ્થળ પ્રક્રિયાઓથી શકય ન બને એ માટે તો બાળકોના અંતરમનને ઝોકવું જ રહ્યું શિક્ષણની યાત્રા બાળકો માટે આનંદદાયી બની રહે તે માટે શિક્ષક માત્ર માર્ગદર્શક ન બની રહેતા સાથી બને તે જરૂરી છે.

A child entering the school leaving a loving parent and father's warmth helps keep many expectations from his school and teacher. Only classroom activities are inadequate to prove the curriculum objectives. The curriculum that is designed to develop the life skills or the objectives is not possible by simply reading, writing and counting process, it is essential that the teacher's education become a cause of concern for the children, and not only become a mentor, but also a companion to education


There have been no reviews