Jivan Ni Munjvan


Jivan Ni Munjvan

Rs 360.00


Product Code: 18022
Author: Doctor I K Vijalivala
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 198
Binding: Soft
ISBN: 9789354077982

Quantity

we ship worldwide including United States

Jivan Ni Munjvan by I K Vijaliwala | Dr I k Vijaliwala Book In Gujarati |  Novel book by the writer of famous book series Moti Charo I K Vijaliwala.

જીવન ની મૂંઝવણ - લેખક : ડો. આઈ કે વીજળીવાળા

માનવીનું મન વિચિત્ર હોય છે. જાગતા સપનાં જુએ છે અને સપનાં જોવાના સમયે જાગે છે. જાગૃત અવસ્થામાં જે નથી મળતું એ સપનામાં ગોઠવવાના પ્રયાસો કરે છે, એ બધી બબાલમાં ઘણી વખત એ ગૂંચવાઈ જાય છે. સપનું સાચું છે કે જાગૃત અવસ્થા એની વિમાસણમાં ફસાઈ ગયેલ આ નવલકથાનો નાયક જે મૂંઝવણ અનુભવે છે એ વત્તા ઓછા અંશે દરેક વ્યક્તિએ અનુભવી જ હોય છે. ઈન્ટરનેટ, પર સર્ચ કરતા ખ્યાલ આવશે કે હજારો લોકો આવી ગૂંચવણભરી, જિંદગી જીવતા હોય છે. માનવમન, સપનાઓ અને સાયકોલોજીનો સમન્વય કરતું આ પુસ્તક જરૂર ગૂંચવાડો ઊભો કરશે, અને હું ઈચ્છું છું કે એવું જ બને આપણું મન શું શું કરી શકે એનો આછેરો ખ્યાલ અહીં આપ્યો છે. આશા છે કે વાચકોને ગમશે.

There have been no reviews