Genius Businessman


Genius Businessman

New

Rs 790.00


Product Code: 19671
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 278
Binding: soft
ISBN: 9789347393990

Quantity

we ship worldwide including United States

Genius Businessman by Yogesh Cholera | Gujarati Business Guidance book.

જીનિયસ બિજનેસમેન - લેખક : યોગેશ ચોલેરા 

જિદ્દ, જીગર, જોશ અને ઝનૂન ધરાવતા 10 જીનિયસ બિઝનેસમેનની યશોગાથા.

પ્રેરણાનું પાવરહાઉસ! શું તમે માનો છો કે જીનિયસ લોકો નસીબ લઈને જન્મે છે? તો ફરી વિચારો! તેમની સફળતાના ઝળહળતા શિખરની નીચે સંઘર્ષનો એક આખો પહાડ દટાયેલો હોય છે. અહીં 10 મહામાનવોની રોમાંચક સત્યકથાઓ છે, જેમના ખિસ્સા ખાલી હતા પણ મગજ ક્રાંતિકારી વિચારોથી ભરેલા હતા. આ કોઈ કંટાળાજનક જીવનચરિત્રો નથી, પણ સિનેમેટિક અંદાજમાં લખાયેલી એવી ગાથાઓ છે જે તમને તેમની નિષ્ફળતાઓ, અપમાનો અને તૂટી પડવાની ક્ષણોના સાક્ષી બનાવશે. જો તમે જીવનમાં ક્યારેય હાર માની લેવાનું વિચાર્યું હોય, તો આ પૃષ્ઠો તમારામાં રહેલા સુષુપ્ત ‘જીનિયસ’ને ઢંઢોળીને જગાડશે. આ માત્ર પુસ્તક નથી, આ તમારી અંદરની આગને પ્રગટાવનારી મશાલ છે.

There have been no reviews